ગાંધીનગર: રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં
દક્ષિણ ભારતના 7 રાજ્યોના સ્થાપના દિવસની ઉજવણી
Gandhinagar, Gandhinagar | Nov 14, 2024
રાજભવન ખાતે આજે દક્ષિણ ભારતના 7 રાજ્યો; આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહ,...