શોભાસણ રોડ પર મીમ રેસીડેન્સી 2ના 100 પરિવારો રસ્તાથી વંચિત મિલકત વેરો ભર્યા છતાં પણ મુશ્કેલી
Mahesana City, Mahesana | Nov 26, 2025
મહેસાણાના શોભાસણ રોડ ઉપર ટીપી ત્રણ વિસ્તારમાં આવેલી નીમ રેસીડેન્સી બે ના 100 જેટલા પરિવારો કાયમી રસ્તાની સુવિધાથી વંચિત છે આ સોસાયટીના રહીશોએ મેઇન રોડ પર જવા માટે હાલમાં ongc વેલના રસ્તા નો ઉપયોગ કરવો પડે છે જેના કારણે તેમને લગભગ અડધો કિલોમીટરથી વધુનું અંતર કાપવું પડતું હોય છે MMC માં વેરો મિલકત વેરો ભર્યા છતાં પણ મુશ્કેલી જેસે થે