ઉમરપાડા: જિલ્લામાં તમામ બ્રિજોના ઇન્સ્પેકશનના આદેશના ભાગરૂપે અધિકારીઓની ટીમોએ વિવિધ બ્રિજોની ચકાસણી કરી
Umarpada, Surat | Jul 12, 2025
સુરત જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીએ સુરત જિલ્લામાં આવેલા બ્રિજોની સ્થાપના સમય તેમજ પુલોની વર્તમાન સ્થિતિ, ઈન્સપેકશન અને...