સાયલા તાલુકાના ધજાળા વિસ્તારમાં એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન નાના હરણીયા ગામના જયરાજભાઈ ભુપતભાઈ ખાચર અને સંજયભાઈ ઝાપડિયા લીંબડીની ધાર તરીકે ઓળખાતી સીમમાં રણુભાઈ થુભાઈ ખાચરની વાડીના શેઢે આવેલા નદીના કાંઠે દેશી દારૂ બનાવવાનો આથો નાખેલો છે. એલસીબીના વજાભાઈ સાનિયા કૃણાલ સિંહ ઝાલા તેમજ પેરલ સ્કોડના જોગરાજીયા સહિત પોલીસ દેવરાજભાઈ કર્મીઓએ રેડ કરતા 41 બેરલમાં દેશી દારૂ બનાવવાનો આથો જોવામાં આવ્યો હતો. પોલીસે તમામ બેરલમાં કુલ આથો લીટર 8200 જપ્