જૂનાગઢ: આગામી ચૂંટણીઓને લઈ સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીની બેઠક મળી, ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા હાજર રહ્યા
જૂનાગઢમાં આગામી ચૂંટણીઓને લઇને આમ આદમી પાર્ટીની અગત્યની બેઠક મળી હતી. આગામી તાલુકા અને જીલ્લા પંચાયત તથા નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને આમ આદમી પાર્ટીની સંગઠનની બેઠક મળી . બેઠકમાં મોટી સંખ્યામાં જીલ્લા અને તાલુકાના સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા . વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા એ ટેકાના ભાવે ખરીદી ને લઈને આક્ષેપો કર્યા