અંબિકા તાલુકાના ઉમરા ગામની સીમમાં આવેલ જંગલ વિસ્તારના સુંદર રમણિય વાતાવરણ વચ્ચે ના બામણિયા ભૂત ના મંદિરે અનેક લોકો દર્શનાર્થે તેમજ વન ભોજન નો કાર્યક્રમ કરવા માટે આવતા હોય છે ત્યારે કેટલા લોકો મંદિર ના પરિસર સમાં વન વિસ્તારમાં અનેક પ્રકારે ગંદગી ફેલવાતા હોય છે ત્યારે મંદિર ના લગોલગ સાંબા ગામના યુવાનો ભેગા મળી સફાઈ અભિયાન કરી સમગ્ર પરિસર ને સ્વચ્છ કર્યું હતું.