સંજેલી: સંજેલીના ઝુસા ખાતે કૂવામાંથી મૃતદેહ મળ્યો
Sanjeli, Dahod | Dec 29, 2025 આજે તારીખ 29/12/2025 સોમવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં ઝુસા ગામનો સંતોષ ગણસવા નામનો યુવક મોટર ખોલવા માટે ગયા હતા ખેતરમાં.રાત્રિ દરમિયાન યુવક કૂવામાં પડ્યો હોવાનું પ્રાથમિક માહિતી.યુવક સવારે પણ ઘરે નહીં આવતા આસપાસના લોકો દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી.જેમાં કૂવાની અંદર સળિયાની બિલાડી વડે તપાસ કરાતા યુવકનો મૃતદેહ મળ્યો.મૃતદેહને પી.એમ માટે સરકારી હોસ્પિટલ સંજેલી ખાતે લઈ જવાયો.બનાવ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી.