જામનગર શહેર: જામનગરમાં ડી પી કપાત માં પડેલ મકાનો ના અરજદારોએ મુખ્ય મંત્રીને કરી રજૂઆત...વળતર ચૂકવવા કરી માગ
Jamnagar City, Jamnagar | Jul 30, 2025
જામનગરમાં મહાનગરપાલિકા દ્રારા ગાંધીનગર-સ્વામીનારાયણનગરના 12 મીટર ડીપી રોડની કપાત કરીને 330 બાંધકામો તોડી પાડયા બાદ...