ગોધરા: જિલ્લા ખાણખનીજ વિભાગે દાહોદ વડોદરા બાયપાસ હાઇવે પરથી ગેરકાયદેસર વહન કરતી રેતીની ટ્રક ઝડપી પાડી
Godhra, Panch Mahals | Jul 29, 2025
પંચમહાલ જિલ્લા ખાણ ખનીજ વિભાગે ગોધરાના દાહોદ-વડોદરા બાયપાસ પર ગેરકાયદેસર રેતી વહન કરતી ટ્રક ઝડપી પાડી. બાતમીના આધારે...