વિસનગર: દાનવીર શેઠ શ્રી હરિચંદ મંછારામની ૧૦૪મી પુણ્યતિથિની ઉજવણી: બહેન-દીકરીઓનું સન્માન
વિસનગર ખાતે દાનવીર શેઠ શ્રી હરિચંદ મંછારામ પંચાલ તિજોરીવાળાની ૧૦૪મી પુણ્યતિથિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના ભાગરૂપે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિસનગર પંથકની બહેન દીકરીઓને સન્માનિત કરવામાં આવી હતી.