રાપર: DGP ની સૂચનાને પગલે રાપર પોલીસ દ્વારા આરોપીના ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરાઈ
Rapar, Kutch | Nov 19, 2025 DGP વિકાસ સહાય દ્વારા ગુજરાત પોલીસને છેલ્લા 30 વર્ષમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરતાં ઝડપાયેલા આરોપીઓની વિગતવાર તપાસ કરી સંપૂર્ણ વિગત સાથે ડિટેઇલ રિપોર્ટ તૈયાર કરી 100 કલાકમાં સબમિટ કરવા સૂચના આપી છે. જે અંતર્ગત રાપર પોલીસ દ્વારા આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.