ધારી તાલુકાના ગોપાલગ્રામ ખાતે આવેલ ઓ.પી.ઝાકિયા હાઈ સ્કુલ ખાતે ચલાલા પોલીસ સ્ટેશન દ્વારા ગુડ ટેસ્ટ બેડ ટેસ્ટ વિશે શાળાના બાળકોને સમજણ આપવામાં આવી હતી જેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ જોડાયા હતા જેમાં પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ ગઢવી સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી તેમજ સાયબર ક્રાઇમ વિશે સમજણ આપવામાં આવી અને અભ્યાસ કરતા તમામ બાળકોને નોકરી મળવા માટે શું કરવું જોઈએ સહિતની માહિતી આપતા બાળકોમાં ભારે ઓછા જોવા મળી રહ્યો..