ગારિયાધાર: ગારિયાધારના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી (ભામાશા)ની રજૂઆતને મળ્યો મોટો પ્રતિસાદ
ગારિયાધાર શહેરમાંથી પસાર થતા મુખ્ય ધોરી માર્ગોને ખુલ્લા તથા C.C. રોડ PHEE અંગે ધારાસભ્ય શ્રી સુધીરભાઈ વાઘાણી દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીને કરવામાં આવેલી રજૂઆતનો આજે સારો પ્રતિસાદ મળ્યો છે. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ કુલ 3 રોડ માટે રૂ. 15.43 કરોડના વિકાસ કાર્યોને મંજૂરી મળી છે તેમજ સંબંધિત જોબ નંબરનું ફાળવણી કાર્ય પૂર્ણ થયું છે 1 ગારિયાધાર થી પાલિતાણા રોડ 2 ગારિયાધાર થી મોટા ચારોડિયા રોડ 3 ગારિયાધાર થી લુવારા/ફીફાદ રોડઆ મહત્વના માર્ગોના