FZ બાઈકે યુવકને 100 ફૂટ દુર પટક્યો, ભયાનક CCTV:અમદાવાદમાં રોડ ક્રોસ કરતા ફૂલ સ્પીડમાં આવતા ચાલકે ઉડાવ્યો; સ્ટીયરિંગમાં પગ ફસાયેલા રહ્યા ને રોડ પર લોહીનો રેલો ચાલ્યો અમદાવાદના સી.જી રોડ પર ગત મોડી(4 જાન્યુઆરી) રાતે એક સ્પોર્ટ્સ બાઈક ચાલકે પૂર ઝડપે આવીને રોડ ક્રોસ કરી રહેલા યુવકને અડફેટે લીધો હતો. બાઇક ચાલક અને રોડ ક્રોસ કરી રહેલા યુવક બંનેને ઇજા થઈ હતી...