દાહોદ: સ્વચ્છ ભારતના સૂત્ર સાથે દાહોદ આવેલા શેફુદ્દીનભાઈ પરત ઇન્દોર ફર્યા
Dohad, Dahod | Dec 2, 2025 સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત ના સૂત્ર સાથે દાહોદ આવેલા શેફુદીનભાઈ કે તેઓ દેશની અલગ અલગ જગ્યાએ જઈ અને લોકોને સ્વચ્છ તા વિશેનું સૂત્ર આપતા નજરે પડતા હતા તેઓ દાહોદ આવ્યા હતા અને તેઓ દાહોદ આવ્યા બાદ તેઓને નાની મોટી ઇજાઓ તથા તેઓ પરત ઇન્દોર ખાતે રવાના થયા હતા