લખતર: લખતર વિઠલગઢ ગામે કલ્યાણપુરા વિઠલગઢ રોડનું રી સરફેસિંગ નુ ખાતમુરત કરાયું
લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે વિકાસયાત્રા 24 વર્ષ જન વિશ્વાસ સેવા અને સમર્પણ અંતર્ગત વિઠલગઢ થી કલ્યાણપુરા રસ્તા નું 1.70 કરોડના ખર્ચે રીસર્ફેસિંગ કામનું ખાતમુરત લખતર દસાડા ધારાસભ્ય પી કે પરમારના હસ્તે કરવામાં આવ્યું વિઠલગઢ થી કલ્યાણપુરા રોડનું રી સરફેસિંગ નું કામ નું ખાતમુરત વિઠ્ઠલગઢ ગામ ખાતે રાખવામાં આવ્યું હતું આ