જામનગર શહેર: શહેરની ભાગોળે હાઈવે પર રિક્ષામાં જોખમી સવારી જોવા મળી, વિડીયો વાયરલ
જામનગરમા હાઈવે પર રિક્ષામાં જોખમી સવારી જોવા મળી...ઓટોરિક્ષામા ઓવરલોડ મુસાફરો જોવા મળ્યા..બાયપાસ રોડ કનસુમરા પાટીયા નજીક ઓટોરિક્ષામા છત પર મુસાફરો જોખમી સવારી કરતા જોવા મળ્યા. વિડીયો થયા સોશિયલ મીડિયામા વાયરલ..