ધનસુરા: બોરવાઈ AG ફીડરમાં છાશવારે લાઈટ ગુલ થઈ જતા બુટાલ પરા વિસ્તારના લોકો થયા હેરાન #Jansamasya
Dhansura, Aravallis | Jul 14, 2025
ધનસુરા તાલુકાના બુટાલ પરા વિસ્તારના બારાત વિસ્તારમાં 11 કેવી બોરવાઈ AG ફીડરમાં થી વીજ પુરવઠો આવે છે જે દર વર્ષે ચોમાસુ...