6 માળ જેટલી ઊંચાઈ પર સેફ્ટી બેલ્ટ કે હેલ્મેટ વગર કામ કરતા શ્રમિકો; જોવા મળ્યા ખાનગી કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી ગોધરા શહેરના રેલવે કોલોની વિસ્તારમાં નવીન પીવાના પાણીની ટાંકીનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. અહીં કામ કરતા શ્રમિકોની સુરક્ષાને નેવે મૂકી આશરે 20 મીટર એટલે કે 66 ફૂટ જેટલી જોખમી ઊંચાઈએ શ્રમિકો કોઈપણ જાતના પ્રોટેક્શન વગર કામ કરતા નજરે પડી રહ્યા છે રેલવે કોલોનીમાં પાણીની ટાંકીનું કામ એક ખાનગી કોન્ટ્રાક્ટ હેઠળ ચાલી ર