પ્રાંતિજ પોલીસે નશાના કારોબાર સામે મેગા ઓપરેશનપ્રાંતિજ પોલીસે નશાના કારોબાર સામે મેગા ઓપરેશન:દુકાનો અને પાર્લરોમાં નશીલા પદાર્થોની શોધખોળ હાથ ધરી સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પોલીસે નશાના કારોબાર સામે કડક કાર્યવાહીના ભાગરૂપે એક મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન અંતર્ગત દુકાનો અને પાન પાર્લરોમાં નશીલા પદાર્થોની સઘન શોધખોળ કરવામાં આવી હતી.