વંથલી નજીક ઉબેણ નદીમાં બિનઅધિકૃત રેતી ખનન ઝડપાયું છે. વંથલી માણાવદર રોડ પર નદીપટમાં ખાણ ખનીજે રેડ કરી હતી. સાદી રેતી ખનન બીન અધિકૃત રીતે ચાલતું હાલતમાં જોવા મળ્યું હતું. ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. હિટાચી મશીન સીઝ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે.