ઉમરપાડા: ઇફકો કંપની એ વધારેલા ખાતરના ભાવને લઈને સુરત જિલ્લા ખેડૂત આગેવાન જયેશ પટેલ એ આપી પ્રતિક્રિયા
Umarpada, Surat | Jul 29, 2025
ફરી એક વખત ઇફકો કંપની દ્વારા ખાતરના ભાવમાં વધારો કર્યો. ,ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોને સીધી અસર.,ઇફકો કંપની દ્વારા...