જિલ્લામાં હીરાના વ્યવસાયમાં મંદી આવતા ડાયમંડ એસોસિએશનના પ્રમુખે પ્રતિક્રિયા આપી
Palanpur City, Banas Kantha | Nov 18, 2025
બનાસકાંઠા જિલ્લામાં હીરા ઉદ્યોગમાં મંદી આવતાં હજારો રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે ત્યારે આજે મંગળવારે 12:00 કલાકે ડાયમંડ એસોસિએશનના પ્રમુખ અમૃતભાઈ ફોસીએ પ્રતિક્રિયા આપી અને સરકાર દ્વારા ડાયમંડ ના ઉદ્યોગને ઉભો કરવા માટે મદદ કરવામાં આવે તેવી માંગ કરી હતી.