સાંતલપુર: ભારતમાલા હાઇવે રોડ પર ગાબડા પડતા કેન્દ્ર અને રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ
Santalpur, Patan | Jul 13, 2025
સાંતલપુરથી સાંચોર ભારતમાલ હાઇવે પર ગાબડા પડતા કેન્દ્ર અને રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી...