માંગરોળ તાલુકા મામલતદાર કચેરી ખાતે જમિયત ઉલમા એ હિન્દ દ્વારા મતદારોનો હક છીનવી લેવાની કોશિશ કરનારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
માંગરોળ: મામલતદાર કચેરી ખાતે જમિયત ઉલમા એ દ્વારા વિરોધ પ્રદર્શન દેખાવો કરી મતદારોનો હક છીનવી લેનારા વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી - Mangrol News