ડીસા ખાતે પોષણ અભિયાન અને જનઆરોગ્ય જાગૃતિ માટે ઇન્ટિગ્રેટેડ આઉટરીચ પ્રોગ્રામ યોજાયો....!
Deesa City, Banas Kantha | Dec 1, 2025
ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ કાર્યરત કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુર દ્વારા પોષણ અભિયાન તેમજ સમૃદ્ધ જનઆરોગ્ય વિષય સાથે જોડાયેલ ઇન્ટિગ્રેટેડ કમ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામનું આયોજન તા.1/12/2025 ને સોમવારના રોજ સરદારબાગ, ડીસા ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લા સંકલિત બાળક વિકાસ સેવા વિભાગના સહયોગથી સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો....