દાહોદ: દાહોદ કલેકટરએ મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરનાર બુથ લેવલ ઓફિસરો, સુપરવાઇઝરને સન્માનિત કર્યા
Dohad, Dahod | Nov 25, 2025 મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત દાહોદ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર બી.એલ.ઓ.ને દાહોદ કલેકટર યોગેશ નિરગુડેએ સન્માન પત્ર આપી સન્માનિત કરી એમની કામગીરીને બિરદાવી હતી. સાથે કલેકટરએ સૌ બી.એલ.ઓ.ને આ કામગીરી સમય દરમ્યાન બી.એલ.ઓ. ને થયેલા અનુભવો જાણ્યા હતા.