મેંદરડા: મેંદરડા ખાતે આમ આદમી પાર્ટી યુરિયા ખાતર ની અછત ના આક્ષેપ સાથે ઉગ્ર રજૂઆત કરવામાં આવી
હાલ શિયાળુ રવી પાક ની સિઝન શરૂ થય હોય ખેડૂતો એ ખેતરો માં ઘઉ, ચણા, કઠોળ તુવેર ઘાણા અને શાકભાજીનું વાવેતર કરેલ હોય ચોમાસું પાક નિષ્ફળ જતાં ખેડૂતો ને રવી પાક પર પોતાના પરિવાર નું ભરણ પોષણ અને વહેવાર સાચવવા નો હોય સમય સર ખાતર ને પાણી મલી રહે તેવી આશા ઓ સાથે વાવેતર કરી નાખ્યું હોય આવા સમયે ખેડૂતો ને ખાસ મહત્વ નું યુરિયા ખાતર ન મળતા રવી પાક ને તેની સીધી અસર થાય તેવું ખેડૂતો એ જણાવ્યું છે આમ આદમી પાર્ટી ના કારકરો દ્વારા જુદા જુદા ખાતર ડેપો મુલાકાત કરી