લખતર: લખતર વિરમગામ હાઇવે પર કાર અને બાઈકના અકસ્માતના બે લોકોને ગંભીર ઇજા
લખતર વિરમગામ હાઇવે પર કાર અને બાઈકના અકસ્માતના બે લોકોને ગંભીર ઇજા વિરમગામ તાલુકાના થોરી મુબારક ગામના નાનજીભાઈ નેતા અને તેમના પત્ની દક્ષાબેન દિવાળી કરવા માટે ઢાંકી ગામ આવ્યા હતા તરત પાછા ફરતા સર્જાયો તો અકસ્માત ને 108 દ્વારા વિરમગામ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા