ભાવનગરમાં સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે 'વંદે માતરમ' મહા મહોત્સવનું આયોજન કરાયું, ભાવનગરના આંગણે એક ઐતિહાસિક દેશભક્તિ મહોત્સવ "વંદે માતરમ દેશ કી ધડકન" નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગર શહેરના કાળીયાબીડની ટાંકી ખાતેથી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ભવ્ય યાત્રાનું આયોજન કરાયું, આ યાત્રા શહેર કેસરી અને પીળા રંગમાં રંગાઈને રાષ્ટ્રભક્તિના રંગમાં રંગાયું છે.