બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આજરોજ તાજીયા જુલુસ નીકળ્યું હતું રાણપુર શહેરના આંબલીયા ચોર,કાંકરીયા ચોરા,દેસાઈ વ્હોરાના ચોરેથી નીકળ્યા હતા.જેમાં મોટી સંખ્યામાં લોકો તાજીયા જોવા માટે ઉમટી પડ્યા હતા. તાજીયા જુલુસ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે રાણપુર પોલીસ સ્ટેશનના પીઆઇ.એસ.એ.પટેલ સહિતના પોલીસ કાફલા દ્વારા ગોઠવામાં આવ્યો હતો.