નવસારી: રામનગર ખાતે ખાનગી મકાનના ટેરેસ ઉપર આખલો ચડી જતા ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યું, વીડિયો થયો વાયરલ
Navsari, Navsari | Jul 17, 2025
નવસારી જિલ્લાના વિજલપુર ખાતે આવેલું રામનગરના એક મકાનના ટેરેસ પર આખલો ચડી ગયો હોવાની ઘટના બની હતી. આખલો ચડી જતા ફાયર...