આજે તારીખ 22/12/2025 સોમવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર ગત તારીખ 24/11/2025ના રોજ આરોપીઓએ નકલી ચાંદીના બદલી એક વ્યક્તિ જોડેથી 39,000 રૂપિયા લીધા હતા અને બનાવ અંગે પોલીસ દ્વારા તપાસ કરતા પોલીસે 2 આરોપીઓને ઝાલોદ બસ સ્ટેન્ડ સર્કલ પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.