ગોધરાના પાંજરાપોળ વિસ્તારમાં આવેલ કાનપુર ચંપલ સેલ દુકાનમાં પરપ્રાંતીય કામદારોને નોકરીએ રાખી જાહેરનામાનો ભંગ કર્યાના મામલે SOG પોલીસે કાર્યવાહી કરી છે. પંચમહાલ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા રાજ્ય બહારના કામદારોને નોકરીએ રાખતા પહેલાં સ્થાનિક પોલીસમથકે નોંધણી અથવા લેખિત જાણ કરવાની સૂચના આપવામાં આવી છે. SOG પોલીસે તપાસ કરતાં દુકાનના સંચાલક મોહમ્મદ યુસુફ ખત્રી દ્વારા આ પ્રક્રિયા પાલન ન કર્યાનું સામે આવ્યું હતું. આ અંગે ગોધરા શહેર ‘એ’ પોલીસમથકે જાહેરનામા ભ