મુળી તાલુકાના સિધ્ધસર ગામે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મુલાકાત કરી ગ્રામ પંચાયત ખાતે વેરા વસૂલાત, પીવાના પાણીની સુવિધા, ભૂગર્ભ ગટર તથા રોડ રસ્તા અંગે ચકાસણી કરી હતી. સાથે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.
મુળી: સિધ્ધસર ગામે જિલ્લા વિકાસ અધિકારીની મુલાકાત - Muli News