વડાલી તાલુકા પંચાયતના પ્રવેશ દ્વારમાં તૂટેલી ટાઈલસો ને લઈ અરજદારો કર્મચારીઓ અને લોકોને પરેશાની થતી હતી ત્યારે તેને લઈ વડાલી તાલુકા કોંગ્રેસના પ્રમુખ સુરેશ સિંહ સોલંકી દ્વારા નાયબ TDO ને રજૂઆત કરવા ગયા હતા. તે દરમિયાન નાયબ ટીડીઓ પોતાના મોબાઈલમાં વ્યસ્ત હતા. તે બાબતનો વિડીયો ગઈકાલે સાંજના 5 વાગે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે..