જિલ્લા વહીવટી તંત્રએ સંદેશો આપ્યો છે કે તેઓ કોઈપણ પ્રકારની આપત્તિનો સામનો કરવા માટે સજ્જ છે.આ પ્રકારની કવાયતો દેશની સુરક્ષા અને નાગરિકોની સલામતી માટે અત્યંત મહત્વપૂર્ણ છે.આપત્તિના સમયે તંત્ર અને નાગરિકોની તૈયારીનું મૂલ્યાંકન કરવામાં પણ તે મદદરૂપ થાય છે.અને ભવિષ્યની કોઈપણ કટોકટી માટેની સજ્જતા સુનિશ્ચિત કરે છે.