40થી વધુ મેયરો દ્વારા સુરતની ઈચ્છાપૂર ખાતે આવેલ ડાયમંડ કંપનીની મુલાકાત લીધી
Majura, Surat | Dec 14, 2025 16 જેટલા રાજ્યના 44 મેયરો સુરતના મહેમાન બન્યા,સૂરત ટેક્સટાઇલ નગરીની સાથે હીરા નગરી પણ ઓળખવામાં આવતી હોય છે.,40થી વધુ મેયરો આજે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની મુલાકાત લીધી,પાંડેસરા ખાતે આવેલા લક્ષ્મીપતિ કાપડ મિલની મેયરો દ્વારા મુલાકાત લેવામાં આવી, તમામ મેયરો દ્વારા સુરતના ખુબજ વખાણ કર્યા