પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના વિશે વિગતવાર સમજાવવામાં આવ્યું હતું કે વાર્ષિક માત્ર ₹૪૩૬ના પ્રીમિયમ સામે ₹૨ લાખનું જીવન વીમા કવર મળતું હોવાથી પરિવાર માટે મોટી આર્થિક સુરક્ષા પ્રાપ્ત થાય છે.દુર્ભાગ્યવશ માં શામજીભાઈ ભલજીભાઈ ના અવસાન બાદ, યોજનામાં નોંધાયેલા લાભાર્થી તરીકે તેમના પત્ની ભાવનાબેન શામજીભાઈને રૂપિયા બે લાખનો ચેક બેંક ધ્રાંગધ્રા ઓફ બરોડા બ્રાંચમેનેજર અને સ્ટાફ સહિત વીમાની સહાય આપવામાં આવેલછે.