જિલ્લામાં સારા વરસાદને પગલે અંબિકા, ગીરા ખાપરી અને પુના નદીઓ બે કાંઠે
ડાંગ જિલ્લામાં સારા વરસાદને પગલે જિલ્લાની મુખ્ય ચાર નદીઓમાં પૂરની સ્થિતીઅંબિકા , ગીરા , ખાપરી અને પૂર્ણા નદીઓ બે કાંઠેજિલ્લામાં સવારે 6 થી બપોરે 12 દરમિયાન નોંધાયેલ વરસાદ સુબિર તાલુકામાં વરસાદને પગલે નવસારીમાં પુર ની શકયતા, વઘઈ : 1.31 ઇંચ સુબીર : 2.82 ઇંચ