ગોધરા: પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિ કરતા ઇસમો અંગે ચેકીંગ ની ઝુબેશ હાથ ધરવામાં આવી.
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય નાઓ દ્વારા રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિઓ અન્વયે છેલ્લા ૩૦ વર્ષમાં દાખલ થયેલ ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓને ૧૦૦ કલાક ની અંદર ચેકીંગ અને વેરીફિકેશન કરવા સુચના આપેલ જે આધારે શ્રી આર.વી. અસારી પોલીસ મહાનિરીક્ષકશ્રી પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા તથા શ્રી ડૉ. હરેશભાઈ દુધાત પોલીસ અધિક્ષકશ્રી પંચમહાલ ગોધરા નાઓએ પંચમહાલ જિલ્લામાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિઓ અન્વયે છેલ્લા ૩૦ વર્ષમાં દાખલ થયેલ ગુન્હાઓમાં સંડોવાયેલ કુલ-૪