મોરબી: મોરબી RTO કચેરી ખાતે 'વિશ્વ સંભારણા દિવસ'ની ઉજવણી કરાઈ...
Morvi, Morbi | Nov 17, 2025 પોલીસ અધિક્ષકની સૂચના મુજબ, મોરબી R.T.O. કચેરી ખાતે"World Day of Remembrance" (વિશ્વ સંભારણા દિવસ) નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માર્ગ અકસ્માતોમાં જીવ ગુમાવનારા લોકોને કેન્ડલ પ્રગટાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.