બેરોજગાર રત્ન કલાકારોના બાળકોને રાજ્ય સરકાર શિક્ષણ ફી માં.રાહત આપવાનો મામલો,SDWU ના ઉપપ્રમુખ ની પ્રતિક્રિયા, સાંભળો
Majura, Surat | Jul 27, 2025
સુરતમાં બેકાર બનેલા રત્નકલાકારોએ ૬પ હજાર સંતાનોની સ્કૂલ ફી માફી માટે ફોર્મ ભર્યા છે.ડાયમંડ વર્કર યુનિયન ના ઉપપ્રમુખ...