આજે રવિવારે બપોરે 4.30 વાગ્યાની આસપાસ DCP ઝોન 3 રુપલ સોલંકીએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે અમદાવાદમાં મ્યુલ એકાઉન્ટ સંબંધિત 15 ગુના નોંધાયા છે.ઓપરેશન મ્યુલ હંટને લઇ પોલીસની મોટી કાર્યવાહી.સાયબર ઠગાઇમાં ઉપયોગ થતા બેંક એકાઉન્ટ પર કાર્યવાહી.નાણાં સગેવગે કરવા એકાઉન્ટ ભાડે આપનાર સામે કાર્યવાહી.પોલીસે કરોડો રુપિયાની હેરાફેરીનો પર્દાફાશ કર્યો.