સાઠંબા નજીક ચાંપલાવત ગામ તથા આસપાસના વિસ્તારો માટે અત્યંત મહત્વના એવા સાઠંબા ધોળી ડુંગળી – એસ.એસ. થી દાદાના મુવાડા સુધીના રોડના ખાતમુરત નો ભવ્ય કાર્યક્રમ આજે યોજાયો હતોઆ રોડ રૂ. ૨.૨૫ કરોડના ખર્ચે બનવાનો છે. ખાસ કરીને આ રોડ ઉપર આવેલી ધામણી નદી પર પુલ બનાવવામાં આવશે જેથી વરસાદના સમયમાં આવતા અવરજવરનાં સંકટો હવે દૂર થવાના છે. આ વિકાસ કાર્ય પૂર્ણ થતાં સમગ્ર ગામ સહિત આસપાસના વિસ્તારોને વિશાળ લાભ થશે.આ ખાતમુરત કાર્યક્રમ મંત્રી કુબેરભાઈ ડીંડોર તથા સ