સરસ્વતી: ગોલીવાડા અને ઉંદરા ગામે અગ્નિવિર ની ટ્રેનિંગ પૂરી કરીને પરત ફરેલા ત્રણ જવાનોનું ભવ્ય સ્વાગત કરાયું
Saraswati, Patan | Jun 8, 2025
ગોલીવાડા ગામના ગોહિલ જીગરસિંગ મેતુભા ભોપાલ ખાતે સાત મહિના ટ્રેનિંગ પૂરી કરીને જ્યારે પરમાર સાહિલ ભેમાં ભાઈ નાસિક ખાતે...