કેશોદ: એરપોર્ટના નામે વધતા ઓનલાઈન ફ્રોડનો નવો કાવતરું, વેપારીઓ અને યુવાનોને બનાવાઈ રહ્યા છે નિશાન, ફરિયાદીએ આપી સમગ્ર માહિતી
કેશોદ તેમજ આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ઓનલાઈન છેતરપિંડીના કેસોમાં ચોંકાવનારી વિગત જોવા મળી રહી છે. ખાસ કરીને કેશોદ એરપોર્ટના નામે અજાણ્યા ઠગો વેપારીઓ અને સામાન્ય લોકોને ટાર્ગેટ બનાવી રહ્યા છે. અનેક લોકોએ આ અંગે પોલીસમાં ફરિયાદો પણ નોંધાવી છે. જેને લઇ ફરિયાદીએ મીડિયાને સમગ્ર માહિતી મંગળવારના સાંજે ચાર વાગે આપી હતી