તળાજા: ભારાપરા નજીકના વિસ્તારમાંથી ચોરીના મુદ્દામાલ સાથે એક ઈસમ ઝડપાયો
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ મરીન પોલીસ મથક નીચેના વિસ્તારમાંથી ભાવનગર એલસીબી દ્વારા ચોરીમાં ગયેલ કુલ રૂપિયા 95 હજારના મુદ્દામાલ સાથે એડમિશનને ઝડપી લઇ અને અલંગ પર મરીન પોલીસ મથક ખાતે સોંપી દેવાયો હતો