મુન્દ્રા: ગજોડના જવાનનું ગૌરવવંતુ સ્વાગત પેરાશૂટ કમાન્ડો બનેલા જયેન્દ્રસિંહનું ગામમાં ત્રિરંગા અને ઢોલ-શરણાઈ સાથે સન્માન
Mundra, Kutch | Jul 15, 2025
કચ્છના ગજોડ ગામમાં આજે ગૌરવવંતો માહોલ જોવા મળ્યો. ગામના યુવાન જયેન્દ્રસિંહ રાણુભા જાડેજાને ભારતીય સેનામાં પેરાશૂટ...