મોરબી: મોરબી લોહાણા સમાજનો વાદ-વિવાદ વક્રિયો, ગીરીશભાઈ ઘેલાણીને હોસ્પિટલમાં દાખલ કરાયા
Morvi, Morbi | Nov 16, 2025 મોરબી લોહાણા સમાજનો વિવાદ દિવસે ને દિવસે વકરતો જઈ રહ્યો ત્યારે લોહાણા સમાજના ગીરીશભાઈ ઘેલાણી પર કેટલાક શખ્સોએ હુમલો કરતા ઇજાગ્રસ્ત ગીરીશભાઈ ઘેલાણીને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.